Tag Archives: 000 ઈનામ

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ગુજરાત સરકર આપશે 41,000 ઈનામ, જાણો કોને મળશે?

ધોરણ 10 અને 12માં જે બાળકો ઉતીર્ણ થયા છે તેમના માટે ગુજરાત સરકાર દ્વારા એક યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના થકી ધોરણ 10 માં ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓને ₹41,000 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને ₹31,000 ઈનામ રકમ મળી શકે છે. આ યોજનાનો લાભ લઈ કોણ ઈનામ મેળવી શકે છે? આ યોજના માટે કઈ રીતે અને… Read More »