Tag Archives: સમરસ હોસ્ટેલ મેરીટ લિસ્ટ 2022

સમરસ હોસ્ટેલ મેરીટ લિસ્ટ 2022 @samras.gujarat.gov.in

સમરસ હોસ્ટેલ મેરીટ લિસ્ટ 2022 : ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી. ગાંધીનગર દ્વારા અમદાવાદ, આણંદ, ભાવનગર, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભુજ, હિંમતનગર, પાટણ ખાતે આવેલ સમરસ છાત્રાલય મેરીટ યાદી 2022 જાહેર (પ્રોવિઝનલ) કરવામાં આવી છે. આ મેરીટ યાદી રીન્યુ પ્રવેશ અને નવો પ્રવેશ એમ બે ફાઈલ આપેલ છે. આ મેરીટ યાદી વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરેલ ટકાવારી તેમજ સરકારશ્રીએ નક્કી કરેલ પ્રવેશના નિયમો મુજબ… Read More »