Tag Archives: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0, મેળવો LPG ગેસ કનેક્શન

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના બીજા હપ્તાની શરુઆત 10 ઓગસ્ટ્ના રોજ કરી હતી. આ યોજના થકી પહેલેથી જ 8 કરોડ જેટલા LPG ગેસ કનેક્શન આપી દેવામાં આવ્યા છે. આ બીજા હપ્તાની યોજનામાં વધુ 1 કરોડ જેટલા LPG ગેસ કનેક્શન આપવામાં આવશે. જો તમારા ઘરમાં હજુ સુધી ગેસ કનેક્શન ના હોય તો, આ યોજનામા તમે… Read More »