Tag Archives: કોચિંગ સહાય યોજના

કોચિંગ સહાય યોજના, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે મળશે ₹20,000 સહાય

કોચિંગ સહાય યોજના 2022: GPSC, UPSC, પોલીસ, ક્લાર્ક, તલાટી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માંગો છો? પણ આર્થિક સ્થિતિ સારી નથી તો, હવે ચિંતા કરવાની જરૂર નથી. સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે એક સહાય યોજના બહાર પાડી છે. જેમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ કરવા માટે સહાય આપવામાં આવે છે. આ આર્ટિકલમાં, કોચિંગ સહાય યોજના નો… Read More »