બંધારણ મોક ટેસ્ટ -1 બિનસચિવાલય ક્લાર્ક

બધારણ મહ્ત્વવા ના પ્રશ્નો બિનસચિવાલય , પોલીસ , PSI, તલાટી , ક્લાસ -૩ , GPSC exam વગેરે પરિક્ષા માટે ઉપયોગી

1. ભારતમાં રાજ્યના રાજ્યપાલ ની નિમણુક કોણ કરે છે ?

 
 
 
 

2. લોકસભાનું  કઈ બાબત પર આધિપત્ય  છે ?

 
 
 
 

3. ભારત ના મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષે થી અસ્તિત્વ માં આવ્યું ?

 
 
 
 

4. ભારતના બંધારણ માં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશ ના પર્યાવરણ નું જતન અને સુધારણા કરવાની અને જગલો અને વન્યજીવનના રક્ષણ બાબતનો છે ?

 
 
 
 

5. નાગરિકત્વ ધારો ૨૦૦૫ અન્યવે નીચેના પૈકી સુ દાખલ કરવા માં આવ્યું ?

 
 
 
 

6. વિધાનસભામાં પ્રશ્નકાળ દમિયાન ધારાસભ્ય ને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ?

 
 
 
 

7. નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ?

 
 
 
 

8. તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન ‘ રાષ્ટ્રિય કટોકટી’ ની ઘોષણા કઈ સાલમાં કરેલી ?

 
 
 
 

9. ભારત દેશના સસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલો છે ?

 
 
 
 

10. ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકાર નું ત્રીજુ અંગ કયું છે

 
 
 
 

11. ભારતની રાષ્ટ્પતિની ચૂટણીમાં દરેક સંસદ સભ્યના મત નું કેટલું મૂલ્ય છે ?

 
 
 
 

12. સરકારી ખાતામાં નિષ્પક્ષ ઓડિટ કરતી સંસ્થા CAG નું આખું નામ શું છે ?

 
 
 
 

13. ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્રારા કરવામાં આવ્યો ?

 
 
 
 

14. ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચુંટણીપંચ ની રચના કરવામાં આવી ?

 
 
 
 

15. ભારતીય બંધારણ ના  આમુખ માં કઈ તારીખ ની નિર્દેશ છે ?

 
 
 
 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top